Categories
News & Events

2nd Oct: વકીલાતના પરિપેક્ષમાં ગાંધી વિચારધારા: એક પદયાત્રા

ગુજરાત હાઇકોર્ટ એડવોકેટસ’ એસોસિયેશન અને ઓલ ઇન્ડિયા વુમન  લોયર્સ ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે ૦૨/૧૦/૨૦૧૬ ગાંધીજયંતી નિમિત્તે સવારે ૬ કલાકે ગાંધીઆશ્રમ થી ગુજરાત હાઇકોર્ટ સુધી યોજાનારી ‘વકીલાતના પરિપેક્ષમાં ગાંધી વિચારધારા: એક પદયાત્રા’ માં આપ સહુને ઉપસ્થિત રહેવા માટે હાર્દિક આમંત્રણ છે. પદયાત્રા ૦૨/૧૦/૨૦૧૬, ગાંધીજયંતી સવારે ૬ કલાકે ગાંધી આશ્રમ, સાબરમતી થી  ગુજરાત હાઇકોર્ટ, સોલા સુધી વ્યાખ્યાન ‘વકીલાતના […]