
પદયાત્રા
૦૨/૧૦/૨૦૧૬, ગાંધીજયંતી
સવારે ૬ કલાકે
ગાંધી આશ્રમ, સાબરમતી થી ગુજરાત હાઇકોર્ટ, સોલા સુધી
વ્યાખ્યાન
'વકીલાતના પરિપેક્ષમાં ગાંધી વિચારધારા’
વ્યક્તા: શ્રી કે.એસ. રાધાકૃષ્ણન, નિવૃત ન્યાયાધીશ, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા.
સવારે ૦૮.૨૦ કલાકે, હાઇકોર્ટ ઓડિટોરિયમ ગાંધી ભજનો
વકીલશ્રી અમર ભટ્ટ તથા વૃંદ
સવારે ૦૯:૦૦ કલાકે, હાઇકોર્ટ ઓડિટોરિયમ
2nd Oct: વકીલાતના પરિપેક્ષમાં ગાંધી વિચારધારા: એક પદયાત્રા